વડોદરામાં દૂકાનમાંથી 60 હજાર અને સીસીટીવીની ચોરી કરતા બે શખસો પકડાયા
દૂકાન રેઢી મુકીને વેપારી પાનના ગલ્લે પાણી લેવા માટે ગયા તકનો લાભ લઈને બે શખસો રૂપિયા 60 હજારની રોકડ અને સીસીટીવી કેમેરા ઉઠાવી ગયા આરોપી રિઢા ગુનેગારો છે અને પાસામાં જેલમાં જઈ આવેલા છે વડોદરાઃ આજવા ચોકડી પાસે આવેલા અનંતા લાઈફ સ્ટાઇલ કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મીલન ટ્રેડર્સ નામની 20 નંબરની દૂકાનમાં બે શખસો ડ્રોઅરમાંથી […]