રાજકોટના એરપોર્ટ પરથી દોઢ કિલો સોના સાથે દિલ્હીથી આવેલો પંજાબનો શખ્સ ઝડપાયો
અમદાવાદઃ રાજકોટ એરપોર્ટ પરથી શુક્વારે સાંજે એક શખ્સ દોઢ કિલો સોના સાથે ઝડપાયો હતો. દિલ્હી ઈન્કમટેકસની બાતમીના આધારે રાજકોટ ઈન્કમટેકસ ઈન્વેસ્ટિગેશન વિંગે આ ઓપરેશન પાર પાડયું હતુ જે વ્યકિત ઝડપાયો છે તે પંજાબના અમૃતસરમાં રહેતા હોવાનું ખુલ્યું છે અને તે દિલ્હીથી રાજકોટ સોનું લઈને આવ્યો હતો. દોઢ કિલો સોનું લઈને આવેલો શખસ એરપોર્ટની બહાર નીકળે […]