ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમમાંથી ફરીવાર 1.72 લાખ ક્યુસેક પાણી છોડાયું
પ્રકાશા ડેમમાંથી 23 લાખ અને હથનુર ડેમમાંથી 49 હજાર ક્યુસેક પાણી છોડાયું, ઉકાઈ ડેમના 12 દરવાજા 7 ફૂટ ખોલાયા, સપાટી 10 ફૂટ, તાપી નદીમાં પૂરની સ્થિતિ હોવાથી સુરતમાં બ્રિજ પર એકઠા ન થવા લોકોને અપીલ સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ અને પ્રકાશા અને હથનૂર […]


