રાજકોટમાં બાકી પ્રોપર્ટી ટેક્સમાં રિબેટ આપવા છતાં 1.94 લાખ મિલ્કતદારો ટેક્સ ભરતા નથી
રાજકોટઃ શહેરમાં વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. શહેરમાં લાખો પ્રોપર્ટીધારકો છે. અને મ્યુનિ.કોર્પોરેશનને મુખ્ય આવક પ્રોપર્ટી ટેક્સની છે. પણ કેટલાક પ્રોપર્ટીધારકો વર્ષોથી મિલક્ત વેરો ભરતા નથી. આ વર્ષે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનએ બાકી ટેક્સધારકો માટે શાનદાર રિબેટ યોજના અમલમાં મુકી છે. જે વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ પુરી થવામાં હવે બે દિવસ જ બાકી રહ્યા છે. […]