વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી 10.22 કિલો ગાંજો બીનવારસી પકડાયો
શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં SOGએ ગાંજો પકડી પાડ્યો, પોલીસે ટ્રેનમાં કોચ S/06 અને S/07નું ચેકિંગ કરતા બિનવારસી બેગ મળી આવી હતી, રેલવે પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની હેઠળ ગુનો નોધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી વડોદરાઃ ગુજરાતમાં પરપ્રાંતમાંથી આવતી ટ્રેનોમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાથી પોલીસ દ્વારા સમયાંતરે ટ્રેનમાં ચેકિંગ કરાતું હોય છે. ત્યારે વડોદરા રેલવે SOG (સ્પેશિયલ […]


