રાજકોટમાં 10 બકરાની બલી ચડી, પોલીસ પહોંચતા જ ટોળાએ પથ્થરમારો કરતા ફાયરિંગ
શહેરના ગોંડલ રોડ પર દોલતપરા શેરી-1માં માતાજીના માંડવાનું આયોજન કરાયું હતુ 10 બકરાની બલી બાદ 11માં બકરાની બલી ચડે તે પહેલા પોલીસ પહોંચી ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કરીને વાહનોમાં તોડફોડ કરી રાજકોટઃ શહેરમાં ગોંડલ રોડ પર આવેલા દોલતપરા શેરી નંબર-1માં માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બકરાંની બલી ચડાવવામાં આવતી હોવાનો કંન્ટ્રોલરૂમને મેસેજ મળતા […]