IPS વાય પૂરણ કુમાર આત્મહત્યા: 8 પાનાની સુસાઇડ નોટમાં 10 અધિકારીઓ સામે ગંભીર આરોપો
હરિયાણા કેડરના સિનિયર આઈપીએસ અધિકારી વાય પૂરણ કુમારની આત્મહત્યાએ સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. ચંદીગઢમાં પોતાના ઘરે ગોળી મારીને આત્મહત્યા કરનાર અધિકારીની નજીક આઠ પાનાની એક સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં તેમણે હરિયાણા પોલીસના 10 વરિષ્ઠ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં ભૂતપૂર્વ ડીજીપી, વર્તમાન ડીજીપી, એડીજીપી અને એસપી સ્તરના અધિકારીઓનો […]