AMCએ વૃક્ષારોપણ વખતે લાગાવેલા 10 હજાર ટ્રી ગાર્ડ કાઢવા 17.79 લાખનો ખર્ચ કરશે
શહેરના મેઈન રોડ અને પ્લોટમાં વાવેલા વૃક્ષો મોટા થઈ જતા ટ્રી ગાર્ડ કઢાશે ચોમાસામાં મોટીપાયે વૃક્ષારોપણ કરાશે ટ્રી ગાર્ડ કાઢતી વેળાએ વૃક્ષોને નુકસાન ન થાય તેની તકેદારી રખાશે અમદાવાદઃ શહેરમાં ગત ચોમાસા દરમિયાન મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, અને રોપાઓની સારસંભાળ માટે ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. વાવેલા રોપાઓ ઉજરીને મોટા થયા હવે […]