પતંગ-દોરીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો, પતંગોમાં અવનવી વેરાઈટીઓ
પતંગ-દોરીની ખરીદી માટે જામતી ભીડ 2025 વેલકમ અને આઈ લવ ઈન્ડિયા લખેલા પતંગોએ આકર્ષણ જમાવ્યુ બાળકો માટે કાર્ટુનવાળી પતંગોની પણ ડિમાન્ડ અમદાવાદઃ ઉત્તરાણના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે પતંગરસિયાઓ પતંગ, દોરી, ચશ્મા, ટોપી સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. આ વખતે પતંગ-દોરીની કિંમતમાં સરેરાશ 10થી 15 ટકાનો વધારો થયો છે. કાચા માલની […]