મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં 21 દિવસના મહાવિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ
(અલકેશ પટેલ) અમદાવાદ, 22 ડિસેમ્બર, 2025ઃ Memnagar Swaminarayan Gurukul શહેરના મેમનગરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં 21 દિવસના મહાવિષ્ણુયાગ યજ્ઞનો પ્રારંભ થયો છે. સનાતન પરંપરા મુજબ આ યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુરુકુળના વિશાળ પ્રાંગણમાં આ માટે યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, આ તમામ યજ્ઞકુંડો તૈયાર કરવા માટે દેશના 1008 તીર્થસ્થાનોની માટી […]


