નરેન્દ્ર મોદીએ ઈસરોને તેના ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હીઃ ભારતની અવકાશ એજન્સી ISRO એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ વ્હીકલ GSLV-F15 દ્વારા તેનું 100મું મિશન, NVS-02 નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસરોને ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું, “ઐતિહાસિક 100મા પ્રક્ષેપણ પર ISROને અભિનંદન! આ અદ્ભુત સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકો અને […]


