ટ્રેડ વોર: અમેરિકાએ ચીન પર 104 ટકા ટેરિફ લાદ્યો
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને લઈને ચાલી રહેલા તણાવે હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતી કેટલીક ચીજો પર 104 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે ૮ એપ્રિલની મધ્યરાત્રિથી એટલે કે 9 એપ્રિલથી અમલમાં આવશે. ચીન દ્વારા અમેરિકા પર 34 ટકાનો વધારાનો ટેરિફ લાદવાના જવાબમાં આ પગલું […]