પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું કરશે ઉદ્ઘાટન – સમાવેશી ભાગીદારી પર ભાર મૂકાશે
દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કરશે. કોવિડ મહામારીને કારણે અહીં બે વર્ષના લાંબાગાળા પછી તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ (ISC)નું આયોજન જાન્યુઆરી 2020માં બેંગ્લોરમાં કરવામાં આવ્યું હતું. ISCનું પાંચ દિવસીય 108મું સત્ર રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીમાં યોજાશે. લગભગ બે દાયકામાં આ […]