સૌરાષ્ટ્રમાં ખૂલ્લેઆમ ગેરકાયદે વેચાતું બાયોડીઝલ, બે સ્થળોએ દરોડા પાડી 11.63 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટઃ જિલ્લાના પડધરી અને કુવાડવા નજીકના બેટી ગામની સીમમાં એક કંપનીના કમ્પાઉન્ડમાંથી રૂા.11.63 લાખની કિંમતનો શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો મળી આવ્યો હતો. બેટી ગામની સીમમાં આવેલી કલાસિક નેટવર્ક પ્રા.લી. કે જે રોડ બનાવવાના કોન્ટ્રાકટ લેતી કંપની હોવાનું કહેવાય છે તેના કંપાઉન્ડમાંથી કથિત બાયોડિઝલ મળ્યુ હતુ. આ ઉપરાંત પડધરી પોલીસે કરેલા કેસમાં પણ આ જ કંપનીનો માલ […]