અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ વાહનચાલકો પાસેથી દોઢ વર્ષમાં 11 કરોડ દંડ વસુલાયો
રોંગ સાઇડ, ઓવરસ્પિડ, સહિત ટ્રાફિક ભંગના ગુના નોંધાયા, 2161 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા, રોંગ સાઇડમાં વાહન ચલાવતા પકડાય તો ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરાશે અમદાવાદઃ શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિકભંગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પણ ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો સામે કડક હાથે કામ લેવા નિર્દેશ કર્યો છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રોન્ગ […]