ગાંધીનગરમાં મ્યુનિ.કોર્પોરેશનએ લાલ આંખ કરતા ફટાફટ 11 કરોડનો બાકી વેરો જમા થયો
મ્યુનિ.કોર્પોરેશનએ 39 મિલ્કતો સીલ કરી, મ્યુનિ.ને 9 મહિનામાં પ્રોપર્ટી ટેક્સપેટે 64.14 કરોડની આવક થઈ, શહેરના 40 ટકા નાગરિકો ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરે છે ગાંધીનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માર્ચ પહેલા બાકી પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટેની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. મ્યુનિ.ના સત્તાધિશોએ એક લાખથી વધુ રકમનો વેરો બાકી હોય એવા પ્રોપર્ટીધારકો સામે લાલ આંખ કરતા અને […]