ગુજરાતમાં આજે 11 જિલ્લામાં યલો એલર્ટ, તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થશે
અમદાવાદ, 9 માર્ચ 2026: Temperature will increase by two degrees, ગુજરાતમાં ફાગણ મહિનામાં જ આકરા ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના ભૂજ, અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે 11 જિલ્લામાં યલો એલર્ટ આપ્યુ છે. અને તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. તંત્ર દ્વારા હીટવેવની […]


