અમદાવાદમાં બેફામ ડ્રાઈવિંગ અને ઈ-મેમો ન ભરનારા 1500થી વધુ લાયસન્સ રદ કરાયા
RTOએ 11 મહિનામાં 1575 લાયસન્સ રદ કર્યા, વર્ષ 2023 કરતા 2024માં સૌથી વધુ લાયસન્સ રદ કરાયા, વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાના પણ ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરાશે અમદાવાદઃ શહેરમાં પૂરફાટ ઝડપે અને બેફામ વાહનો ચલાવવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓએ લાલ આંખ કરી છે. […]