11 પાકિસ્તાની માછીમારોની પૂછપરછ બાદ પોરબંદરના નવી બંદર પોલીસને સોંપાયા
ભારતીય જળ સીમામાં 11 માછીમારો માછીમારી કરતા પકડાયા હતા વિવિધ એજન્સીઓ દ્વારા કરાયેલી પૂછપરછમાં કશુ શંકાસ્પદ ન મળ્યુ પકડાયેલા પાક.માછીમારોને જખૌથી પોરબંદર લઈ જવાયા પોરબંદરઃ ભારતીય તટરક્ષક દળે બુધવારે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ભારતની સીમામાં અલ વલી બોટમાં ગેરકાયદેસર પ્રવેશેલા બે સગીર સહિત 11 પાકિસ્તાની માછીમારીઓને આંતરી ઝડપી લેવામાં આવ્યા હતા. ગઈકાલે ગુરુવારે વિવિધ એજન્સીઓ દ્વારા […]


