ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’નું ટ્રેલર રિલીઝ – 90ના દાયકાની કાશ્મીરી પંડિતોની હિજરત અને હત્યાની દર્દનાક કહાનિ
ફિલ્મ ઘ કાશ્મીરી ફાઈલ્સનું ટ્રેલર રિલીઝ કાશ્મીરી પંડિતોની વ્યથા જોવા મળી મુંબઈઃ- કાશ્મીરી પંડિતોના દર્દની કહાનિ દર્શાવતી ફિલ્મ એટલે દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેનું આજરોજ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મની વાર્તા 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હિજરત અને હત્યા પર આધારિત છે. દિગગર્શક માટે કાશ્મીર નરસંહારની વાર્તાને મોટા પડદા પર લાવવી એ […]