સુરેન્દ્રનગર જિલ્લામાં જર્જરિત એવા 12 પુલો પર વાહન-વ્યવહાર બંધ કરાયો
સૌરાષ્ટ્ર શાખા નહેર પરના પુલોની સ્થિતિ જોખમી, 12 પુલો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું, ડાયવર્ઝન માટેના માર્ગો સુચવાયા સુરેન્દ્રનગરઃ રાજ્યમાં મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજની ચકાસણી કરવાનો જિલ્લા કલેકટરોને નિર્દેશ આપ્યો હતો. આથી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા જર્જરિત બ્રિજની યાદી બનાવી હતી.અને 12 બ્રિજ […]