16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોને અપાશે કોરોનાની વેક્સિન – સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ આપી જાણકારી
12 થી 14 વર્ષના બાળકોને 16 માર્ચથી વેક્સિન અપાશે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આપી માહિતી દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી છે. કોરોનાના સમય ગાળા દરમિયાન વેક્સિને મહત્વનો ભાગ ભજવ્યો છે. પ્રથમ અને બીજી લહેર બાદ વેક્સિનના કારણે કોરોનામાં ઘણી રાહત આવી છે તેમ કહીએ તો ખોટી વાત નછી,રસીકણે મોટા પાયે કોરોનાને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી […]