ગાંધીધામના ખારીરોહર નજીક બાવળની ઝાડીમાંથી કરોડો રૂપિયાનો 13 પેકેટ કોકેઈનનો જથ્થો પકડાયો
ગાંધીધામ: કચ્છનો દરિયા કાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે કૂખ્યાત બની રહ્યો છે. સૌથી વધુ ડ્રગ્સ કચ્છમાંથી પકડાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત એટીએસએ ગાંધીધામ તાલુકાના ખારીરોહર નજીક બાવળની ઝાડીમાંથી 13 પેકેટ કોકેઈનનો જથ્થો બિનવારસી પકડી પાડ્યો હતો. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં કરોડોની ગણાય છે. એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામ તાલુકાના ખારીરોહર નજીક બાવળની ઝાડીમાંથી ગુજરાત એ.ટી.એસ.એ કોકેઈનના 13 […]