અમદાવાદમાં ફટાકડાને લીધે આગના 137 બનાવો બન્યા, બોપલમાં રોકેટે લગાડી 11માં માળે આગ
અમદાવાદઃ દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા અને હવાઈ રોકેટને કારણે આગ લાગવાની ઘટનાઓ દર વર્ષે બનતી હોય છે. છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદ શહેરમાં ફટાકડા સહિત અન્ય કારણોસર આગ લાગવાના કુલ 206 જેટલા બનાવો બન્યા હતા. શહેરના ફાયરબ્રિગેડને સૌથી વધારે રવિવારે દિવાળીના દિવસે રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીમાં 88 જેટલા કોલ મળ્યા હતા. છેલ્લા 24 […]