વડોદરાની M S યુનિવર્સિટીની વિવિધ હોસ્ટેલની 16માંથી 14 મેસ બંધ, વિદ્યાર્થીઓને મુશ્કેલી
હોસ્ટેલના 2000થી વધુ વિદ્યાર્થીઓના જમવાના ફાંફાં, હોસ્ટેલમાં ફુડ પોઈઝનિંગ બાદ ભોજનમાં ઈયળો નીકળતા વિરોધ થયો હતો, હોસ્ટેલમાં મેસ બંધ હોવાથી વિદ્યાર્થીઓને બહાર હોટલોમાં જમવા જવું પડે છે‘ વડોદરાઃ વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કેમ્પસમાં આવેલી વિવિધ હોસ્ટલોમાં બહારગામના હજારો વિદ્યાર્થીઓ રહે છે. અને યુનિની વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરે છે. યુનિવર્સિટીની હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓ માટે 16 મેસ […]