રાજકોટમાં ડ્રાઈવરોના અભાવે મ્યુનિની 234માંથી 148 સિટીબસ બંધ, લોકોને પડતી હાલાકી
મોટાભાગની સિટી બસ સેવા બંધ બોવાથી કોન્ટ્રાકટરોને રોજનો 14.80 લાખનો દંડ, શહેરમાં હાલ માત્ર 86 બસો જ સંચાલનમાં છે RMCના સત્તાધિશો માત્ર કોન્ટ્રાકટરોને દંડ કરીને સંતાષ માની રહ્યા છે રાજકોટઃ શહેરમાં થોડા દિવસ પહેલા સિટીબસનો અકસ્માત સર્જાયો હતો. સિટીબસના ચાલકે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરીને અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ બનાવ બાદ મ્યુનિએ કોન્ટ્રાક્ટર સામે […]