ઓઢવમાં ટ્રક લઈને આવેલા ચોર 1500 કિલો ભંગાર ચોરી ગયા, 3ની ધરપકડ
અમદાવાદ, 27 જાન્યુઆરી 2026: શહેરના ઓઢવ વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઉત્તરાણની રજાઓમાં રાતના સમયે ટ્રક લઈને આવેલા ચોર 1525 કિલો ભંગારની ચોરી કરીને ટ્રક સાથે પલાયન થઈ ગયા હતા. આ બનાવમાં ઓઢવ પોલીસે ચોરી કરનારા ત્રણ આરોપીઓને ચોરીના મુદ્દામાલ અને ટ્રક સાથે ઝડપી પાડ્યા છે. આ બનાવની વિગત એવી છે કે, શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ […]


