અમદાવાદમાં બીયુ વગરની 16 હોસ્પિટલ, 10 સ્કૂલો અને બે બેન્કવેટ હોલને સીલ કરાયા
એએમસીએ બીયુ વગરના બિલ્ડિંગો સામે કાર્યવાહી હાથ ધરી હોસ્પિટલ ચલાવવા માટે કોમર્શિયલ એકમ તરીકેનું બીયુ ફરજિયાત BU પરમિશન વિના ચાલતા એકમોને હવે કોઈ રાહત અપાશે નહીં અમદાવાદઃ શહેરમાં ઘણા બિલ્ડિંગોમાં બીયુ પરમિશન લીધેલી નથી. આથી બીયુ પરમિશન વિનાની બિલ્ડિંગોમાં હોસ્પિટલો, શાળાઓ વગેરે ચાલી રહ્યા છે. આથી મ્યુનિના અધિકારીઓએ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરીને બીયુ વગરની બિલ્ડંગો […]


