ગુજરાતમાં 18 સહિત દેશના 103 અમૃત રેલવે સ્ટેશનોનું વડાપ્રધાને કર્યું લોકાર્પણ
લીંબડીના રેલવે સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા ગુજરાતમાં ઉતરાણ, ડેરોલ, ડાકોર, કરમસદ, કોસંબા, મોરબી, સહિત 18 સ્ટેશનોનું લોકાર્પણ, દેશભરમાં 1300 રેલવે સ્ટેશનોની કાયાકલ્પ માટે કામ ચાલી રહ્યું છે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 103 નવીનતમ રેલવે સ્ટેશનોનુ લોકાર્પણ કરાયું હતું. જેમાં ગુજરાતના 18 રેલવે […]