રાજકોટમાં મ્યુનિ. સંચાલિત 18 કોમ્યુનિટી હોલ હવે પખવાડિયામાં ખૂલ્લા મુકાશે
તમામ કોમ્યુનિટી હોલમાં ફાયરના સાધનો ફિટ કરવાની કામગીરી પૂર્ણ લગ્ન પ્રસંગ માટે વ્યાજબી દરે હોલ ભાડે અપાશે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ હોલ ભાડે અપાશે રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનની દૂર્ઘટના બાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તમામ 18 કોમ્યુનિટી હોલ ફાયરનાં સાધનો ફિટ કરવાની કામગીરી માટે બંધ કરવામાં આવ્યા હતા. આ પૈકી હાલ અડધા કરતા વધુ હોલમાં કામગીરી […]