19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવીને ચેસ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો
દિવ્યા દેશમુખ વર્લ્ડ ચેમ્પિયન બની છે. આ 19 વર્ષીય યુવા ખેલાડીએ ભારતની કોનેરુ હમ્પીને હરાવીને FIDE ચેસ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. વર્લ્ડ કપ જીત્યા પછી, દિવ્યા દેશમુખ ભાવુક થઈ ગઈ અને પોતાના આનંદના આંસુ રોકી શકી નહીં. ચેસ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જ્યોર્જિયાના બાટુમીમાં યોજાઈ હતી. શનિવાર અને રવિવારે દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી […]