1. Home
  2. Tag "19"

ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ સહિત વિદ્યાશાખાઓમાં 19,631 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો,

અમદાવાદઃ ગુજરાતમાં તબીબી વિદ્યાશાખાઓમાં પ્રવેશ પ્રકિયાનો પ્રારંભ થયો છે. જેમાં મેડિકલ-ડેન્ટલ-આયુર્વેદ-હોમિયોપથીની બેઠકો પર પ્રવેશ માટે ઓનલાઈન વિતરણ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયાના ચોથા દિવસે કુલ 20,070 વિદ્યાર્થીને પિન વિતરણ કરવામાં આવ્યું છે. જેની સામે 19,631 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવીને પ્રવેશ કન્ફોર્મ કરાવી લીધો છે. ગુજરાતમાં આ વખતે યુજીનીટની બબાલને લીધે પ્રવેશ કાર્યવાહીમાં થોડો વિલંબ થયો હતો. અને પ્રવેશ […]

આજે નેશનલ ડોક્ટર્સ ડે, 19,776 વિદ્યાર્થિનીઓને ડોક્ટર બનવા માટે ₹ 573.50 કરોડ સહાય

ગાંધીનગરઃ ભારતમાં દર વર્ષે પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી અને જાણીતા ફિઝિશિયન ડૉ. બિધાનચંદ્ર રોયની યાદમાં 1લી જૂલાઈના રોજ ‘નેશનલ ડોક્ટર્સ ડે’ની ઊજવણી કરવામાં આવે છે. આ વર્ષે નેશનલ ડોક્ટર્સ ડેનું થીમ છે, ‘વિંગ્સ એન્ડ સ્ટેથોસ્કોપ્સ: હીલર્સ ઓફ હોપ’. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યની મહિલાઓ પણ મેડિકલ ક્ષેત્રે પોતાની […]

કચ્છમાં ઈઝરાયલની બાગાયત ખેતી પદ્ધતિથી 19,000 હેક્ટરમાં ખેડૂતોએ કર્યું ખારેકનું વાવેતર

ભૂજઃ  કચ્છ જિલ્લામાં છેલ્લા બે દાયકાથી કૃષિ ક્ષેત્રે પણ સારોએવો વિકાસ થયો છે. જેમાં નર્મદાના નીર મળ્યા બાદ કૃષિ ઉત્પાદનમાં પણ સારોએવો વધારો થયો છે. ખેડૂતોએ પોતાની મહેનતથી ઉત્પાદન કરેલા કેસર, ખારેક, દાડમ, પપૈયાં જેવા મીઠાં બાગાયતી ફળોના સ્વાદ માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં પરંતુ દેશ – દુનિયાંમાં વિખ્યાત થયા છે. ત્યારે ખેતી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code