અમદાવાદ શહેરમાં કોરોનાના 197 એક્ટિવ કેસ, બે મહિલાના મોત
દાણીલીમડાની મહિલાનું 4 દિવસ પહેલાં મોત થયાનો ઘટસ્ફોટ 18 વર્ષીય ગર્ભવતી યુવતીનું પણ કોરોનાથી મોત રાજકોટમાં કોરાનાના 7 કેસ નોંધાયા અમદાવાદઃ ગુજરાતમાં ભૂતકાળમાં કોરોનાએ અનેક માનવ જીન્દગીનો ભોગ લીધો હતો. ત્યારે લોકો હજુપણ કોરોનાને ભૂલ્યા નથી. ત્યારે ગુજરાતમાં ફરીવાર કોરોનાના કેસો નોંધાતા લોકો ચિંતિત બન્યા છે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 197 નોંધાયા છે. જેમાં કોરોનાથી […]