આઈપીએલની 19મી સીઝન આજથી શરૂ થશે, આરસીબી અને સનરાઇઝર્સ હૈદરાબાદ ઓપનિંગ મેચમાં ટકરાશે
નવી દિલ્હી, 28 માર્ચ 2026: IPL ની 19મી સીઝન આજે સાંજે બેંગલુરુમાં શરૂ થઈ રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બે મહિનાની આ ટુર્નામેન્ટ 31 મે સુધી ચાલશે. બેંગલુરુ નવા કેપ્ટન રજત પાટીદારના નેતૃત્વમાં પોતાના ઘરઆંગણે પોતાના ખિતાબનો બચાવ કરવાનો પ્રયાસ કરશે. સનરાઇઝર્સ હૈદરાબાદનું […]


