ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં TBના 2.78 લાખ કેસ નોંધાયા
ગુજરાતમાં ટીબીને લીધે બે વર્ષમાં 10 હજારથી વધુના મોત નિપજ્યા, અમદાવાદ જિલ્લામાં ટીબીના સૌથી વધુ 19000 કેસ, યુવાનો ટીબીનો ભોગ બનતા ચિંતાજનક વિષય અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં ટ્યૂબરક્યુલોસિસ (TB) નિર્મૂલન ઝૂંબેશનો પ્રારંભ કરાયો છે. ગુજરાતમાં પણ ખાનપાન, હવામાન સહિતના કારણોને લીધે ટીબીના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ટી.બી. નિર્મૂલન ઝૂંબેશના દાવા અને વાસ્તવિક્તા […]