મધ્યસ્થી બનવા નીકળેલા પાક. પાસે અમીરાતે 2 બિલિયન ડોલરનું દેવું તાત્કાલિક પાછું માંગ્યું
દુબઈ, 3 એપ્રિલ 2026: આર્થિક કટોકટીમાં ફસાયેલું પાકિસ્તાન હવે વધુ એક મોટી મુસીબતમાં મુકાયું છે. એકતરફ પાકિસ્તાન મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવા માટે ‘મધ્યસ્થી’ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ તેના ‘પરમ મિત્ર’ ગણાતા સંયુક્ત આરબ અમીરાત એ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. UAE એ પાકિસ્તાનને આપેલું […]


