1. Home
  2. Tag "21 days"

ગુજરાતમાં આજથી શાળા-કોલેજોમાં 21 દિવસનું દિવાળી વેકેશન, 10મી નવેમ્બરથી નવા સત્રનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં શાળાઓમાં સત્રાંક પરીક્ષાઓ પૂર્ણ થતાં જ શૈક્ષણિક કેલેન્ડર મુજબ શાળા-કોલેજોમાં આજથી એટલે કે તા.20મી ઓકટોબરથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થયો છે. તા.10મી નવેમ્બરથી નવા શૈત્રણિક સત્રનો પ્રારંભ થશે. 21 દિવસના દિવાળી વેકેશન હોવાથી ઘણાબધા વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે ફરવા માટે બહારગામ જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે આજથી એટલે કે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ભવનો, કોલેજોમાં 19 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન

રાજકોટઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શાળા-કોલેજોમાં અગાઉથી જ શૈક્ષણિક કેલેન્ડર મુજબ દિવાળી વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ તા. 19મી ઓક્ટોબરથી 8મી નવેમ્બર સુધી દિવાળી વેકેશનની જાહેરાત કરી છે, દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ પરિવાર સાથે પર્યટક સ્થળોએ ફરવા માટે જઈ શકે, તેમજ દિવાળીનું પર્વ ઊજવી […]

ST બસમાં 21 દિવસમાં 13.96 લાખ લોકોએ મુસાફરી કરતા નિગમને 1.31 કરોડની આવક થઈ

અમદાવાદઃ કોરોનાના કાળ બાદ  એસટી બસમાં ટ્રાફિક વધતા કરોડોની ખોટ કરતું એસટી નિગમ ખોટના ખાડાંમાંથી બહાર નિકળી રહ્યું છે.લોકો કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં પુરાયેલા હોય તેવી સ્થિતિમાંથી બહાર નીકળીને હરવા ફરવાની મોજમાં આવી ગયાં છે. ત્યારે ખાનગી બસોમાં ભાવ વધારાને લઈને લોકોમાં રાજ્યની એસટી બસો વધુ ફેવરિટ બની છે. છેલ્લા 21 દિવસમાં એસટી […]

દિવાળીનું વેકેશન 21 દિવસનું કરાતા ગુજરાત યુનિ.ને 30 જેટલી પરીક્ષાઓ પાછી ઠેલવાની ફરજ પડી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કાળમાં શિક્ષણ કાર્યના દિવસો ઘટ્યા હોવાને લીધે પહેલા દિવાળી વેકેશન 13 દિવસનું નક્કી કરવામાં આવ્યું હતું. આથી વિવધ ક્ષેત્રોમાં દિવાળી વેકેશન વધારવાની રજુઆતો મળતા શિક્ષણ મંત્રી જીતુ વાધાણીએ દિવાળી વેકેશન લંબાવીને 21 દિવસનું કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં વેકેશન લંબાવવાથી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવો પડ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં જે પરીક્ષાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code