પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 22 માછીમારો માદરે વતન પહોંચ્યા
માછીમારો તેમના પરિવારજનોને મળતા ભાવવિભાર થયાં વાઘા બોર્ડરથી તમામ માછીમારોને વેરાવળ લવાયા મુક્ત થયેલા 22 માછીમારોમાંથી 18 ગુજરાતના છે વેરાવળઃ દરિયામાં માછીમારી દરમિયાન પાકિસ્તાનની મરીન એજન્સીએ પકડેલા અને પાકિસ્તાનની જેલમાં બે વર્ષથી કેદ થયેલા 22 માછીમારોને છોડી મુકાતા માછીમારો વાઘા બોર્ડરથી પોતાના માદરે વતન પરત ફર્યા હતા. ફિશરિઝ વિભાગના અધિકારીઓએ વાઘા બોર્ડર પરથી માછીમારોનો કબજો […]