મહાકુંભ મેળા દરમિયાન ઇસ્કોન કેમ્પમાં આગ લાગી, 22 તંબુ બળીને રાખ થયા
મહાકુંભ નગર: શુક્રવારે મહાકુંભ નગરના સેક્ટર ૧૮માં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન) કેમ્પમાં આગ લાગી હતી જેમાં લગભગ 20 થી 22 તંબુ બળીને રાખ થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અગ્નિશામકોએ આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ચીફ ફાયર ઓફિસર પ્રમોદ શર્માએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે […]