સચિવાલયમાં સેક્શન અધિકારીઓની 231 જગ્યાઓ ખાલી, વહિવટી કામગીરી પર અસર
ધી ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિએશનએ કરી રજુઆત, બઢતીના શૂન્યાવકાશથી કર્મચારીઓમાં નિરાશા, સીધી ભરતી પ્રકિયા ધીમી હોવાથી બેથી ત્રણ વર્ષનો સમય વિતિ જાય છે, ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સચિવાલયમાં સેક્શન અધિકારીઓની 231 જગ્યાઓ ખાલી હોવાથી વહિવટી કામગીરીને અસર પડી રહી છે. સેક્શન અધિકારીઓની ખાલી જગ્યાઓને લીધે અન્ય અધિકારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. આથી ધી […]


