પાટણ જિલ્લામાં 2,31,421 હેકટરમાં રવિપાકનું વાવેતર, સૌથી વધુ ચણાનું વાવેતર
ઘઉં, જીરૂ અને રાઈના વાવેતરમાં પણ વધારો, સૌથી વધુ 59301 હેકટર વિસ્તારમાં ચણાનું વાવેતર, સમી, રાધનપુર અને સાંતલપુરમાં જીરાનું સૌથી વધુ વાવેતર પાટણઃ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં ચાલુ શિયાળુ રવિ વાવેતરમાં પિયત ઘઉં, ચણા, રાઈ અને જીરું જેવા પાકોનું મબલખ વાવેતર થયુ છે. જિલ્લા ખેતીવાડી કચેરીના આંકડા મુજબ પાટણ જિલ્લામાં કુલ 2,31,421 હેક્ટર વિસ્તારમાં રવિ […]