ગુજરાતમાં તા. 23મી જુનથી 25મી જુન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશેઃ શિક્ષણમંત્રી
ગાંધીનગર: ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ આગામી તા. 23 થી 25 જૂન દરમિયાન યોજાશે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મંત્રી મંડળના સભ્યો, પદાધિકારી તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને વધુને વધુ બાળકો શાળાઓમાં પ્રવેશ મંળવે તે માટેની સુચનાઓ તાલુકાના અધિકારીઓને આપી દેવામાં […]