કચ્છના માંડવીમાં હાઈવે પર 24 ગેરકાયદે દૂકાનોને તોડી પાડી જમીન ખૂલ્લી કરાવાઈ
માંડવીમાં ભૂજ હાઈવે પરના દબાણો હટાવવા ઝૂંબેશ 24 દુકાનો તોડી પડાયા બાદ અન્ય દબાણકારોને પણ નોટિસ ફટકારાઈ દુકાનોમાંથી માલ-સામાન કાઢવા વેપારીઓને થોડો સમય અપાયો ભૂજઃ માંડવીમાં હાઈવે સાઈડ પર કરાયેલા ગરકાયદે બાંધકામો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ નોટિસ અપાયા બાદ તેની મુદત પૂર્ણ થતાં 24 દુકાનો પર બુડોઝર ફેરવી દેવામાં […]