માત્ર 18 કલાકમાં ભારતનો આ 25 કિમી. માર્ગ બનીને તૈયાર – લીમકા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
માત્ર 18 કલાકમાં 25 કિલો મીટર લાંબો માર્ગ નેશનલ ઓથોરિટીનિં રેકોર્ડ બ્રેક કાર્ય દિલ્હી – ભારતની ઉપલબ્ધીઓ તો હવે વિશ્વભરમાં વખાણાઈ રહી છે, ભારત વિશ્વસ્તરે અનેક બાબતે પોતાનો રેકોર્ડ બનાવી રહ્યું છે, અનેક ક્ષેત્રમાં ભારત દેશની આગવી ઓળખ બનતી જોવા મળી રહી છે, ભારત બદલાય રહ્યું છે નવા ભારતની શરુઆત થઈ ચૂકી છે. એક લાંબા […]


