2 એપ્રિલથી વિદેશી કારોની આયાત પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓટો આયાત પર ભારે ટેરિફની જાહેરાત કરી હતી. વ્હાઇટ હાઉસે માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિદેશમાં બનેલા વાહનો પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ પગલાથી ઓટો સેક્ટરમાં ઘમાસણ થઈ શકે છે. કારણ કે ટ્રમ્પના આ પગલાથી વ્યવસાયિક ભાગીદારો સાથે તણાવ વધશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું […]