આરટીઆઈ આયોગના 250 જેટલા અગત્યના ચુકાદા ઓનલાઈન મુકાયા
ગયા વર્ષે 10 હજાર જેટલા આરટીઆઈના કેસનો નિકાલ કરાયો, ગાંધીનગરમાં મુખ્ય માહિતી કમિશનરના હસ્તે ત્રણ લઘુ પુસ્તિકાઓનું અનાવરણ કરાયું, ફેસબૂક અને યૂ ટ્યુબ સહિત ડિજિટલ માધ્યમો દ્વારા માહિતી આયોગની કામગીરી નાગરિકો સુધી પહોંચી રહી છેઃ સુભાષ સોની ગાંધીનગરઃ ગત વર્ષે રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલા 10 હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે. […]