અમદાવાદમાં રાજસ્થાન સ્કૂલમાં ધો.8ના 250 વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા હોબાળો
વિદ્યાર્થીઓ શાળામાં પરિણામ લેવા આવ્યા ત્યારે એલસી પકડાવી દીધા ધો.9માં પ્રવેશ આપવાની શાળા સંચાલકોએ ઘસીને ના પાડી દીધી શાળાઓ ધો. 9ના વર્ગો બંધ કરવા DEOને અરજી કરી અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલના સંચાલકોએ ધોરણ-8ના 250 વિદ્યાર્થીઓને ધોરણ-9માં પ્રવેશ ન આપતા વાલીઓએ હોબાળો કર્યો હતો. દરમિયાન શાળા સંચાલકોએ ધોરણ 9ના વર્ગો બંધ કરવા માટે […]