દાંતિવાડા કૃષિ યુનિ.ને સરકારે આદેશ આપ્યા બાદ અંતે 268 જગ્યાના નિમણૂંકપત્રો અપાયા
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 268 શૈક્ષણિક જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કૃષિ યુનિમાં ભરતી બાદ નિમણૂક ઓર્ડરમાં વિલંબ અંગે સરકારને કરી હતી રજૂઆત 40 પ્રાધ્યાપક, 73 સહ પ્રાધ્યાપક અને 155 મદદનીશ પ્રાધ્યાપકોને નિમણૂંકપત્રો અપાયા ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો અભિગમ હરહંમેશથી ખેડૂત, શિક્ષણ અને રોજગારલક્ષી રહ્યો છે. એ જ અભિગમને આગળ ધપાવતા રાજ્યની મહત્વકાંક્ષી સરદાર […]


