બનાસકાંઠામાં રેતીની 277 લીઝ રદ કરાતા ડમ્પરોના પૈડાં થંભી ગયા
ડીસા, 9 એપ્રિલ 2026: બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં રેતીના ખનન પર બ્રેક વાગી ગઈ છે. સરકાર દ્વારા રેતીની લીઝોની મુદત વધારવામાં ન આવતા 31 માર્ચ 2026થી 277 લીઝોના કોડ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ડીસા અને કાંકરેજ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં રેતી વહન કરતા ડમ્પરોના પૈડાં થંભી ગયા છે અને […]


