જામનગરમાં 3.5 કિમી લંબાઈનો ફ્લાઈઓવર બ્રિજ તૈયાર, હવે ટુંકમાં લોકાર્પણ કરાશે
226 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાઈઓવરમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ, બ્રિજ ઉપર રિફ્લેક્ટર્સ, પીળા-કાળા-સફેદ પટ્ટા લગાવવાની કામગીરી અંતિમ તબક્કામાં, ઓવરબ્રિજ નીચે પેઈડ પાર્કિંગ-ફૂડ ઝોન બનાવાશે, જામનગરઃ શહેરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ગણાતો 3.5 કિમી લંબાઈનો ફ્લાઈઓવર બ્રિજ તૈયાર થઈ ગયો છે. અને આ ફ્લાઈઓવર બ્રિજનું ટુંક સમયમાં જ લોકાર્પણ કરવામાં આવશે. હાલ બ્રિજ ઉપર રિફ્લેક્ટર્સ, પીળા-કાળા-સફેદ પટ્ટા […]